મંડપ, ડેકોરેશન અને ઇવેન્ટ ઓમાં ૧૯ વર્ષનો વિશ્વસનીય અનુભવ

લગ્ન, સગાઈ, રિસેપ્શન, ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમો માટે
મંડપ, ડેકોરેશન અને ઇવેન્ટ સંબંધિત તમામ સેવાઓ પૂરી પાડે છે.

૧૯ વર્ષ

વિશ્વસનીય અનુભવ

આકર્ષક મંડપ

અને ડેકોરેશન ડિઝાઇન

સમયસર સેટઅપ

પ્રસંગ પહેલાં સમયસર સામગ્રી

6400+

લગ્ન અને પ્રસંગો સફળતાપૂર્વક પૂર્ણ

ગ્રાહકોના અનુભવ

ચિરાગ સુથાર
ચિરાગ સુથાર
અમારા લગ્ન માટે મંડપ અને ડેકોરેશન એકદમ શાનદાર કર્યું. સમયસર સેટઅપ અને ફિનિશિંગ બહુ સરસ હતું. ખૂબ ભલામણ કરીશું.
હાર્દિક સોની
હાર્દિક સોની
ક્રિષ્ના મંડપ ટીમ ખૂબ પ્રોફેશનલ છે. ડિઝાઇન સુંદર, સામગ્રી સારી અને સેવા ઝડપી. 100% સેટિસ્ફાઇડ.
જિગ્નેશ મકવાણા
જિગ્નેશ મકવાણા@hardikrathod11
રિસેપ્શન ડેકોરેશન ખૂબ જ ક્લાસી અને ભવ્ય હતું. મહેમાનો પણ બહુ ખુશ થયા. પરફેક્ટ કામ!
પિન્ટુ સોની
પિન્ટુ સોની
સેવા શાનદાર! ડેકોરેશન ડિઝાઇન અમારી પસંદ મુજબ કરી આપી. ટીમનું વર્તન પણ બહુ સારું.
પિનાલ સુથાર
પિનાલ સુથાર
બજેટમાં પણ ભવ્ય ડેકોરેશન કરી આપ્યું. સમયસર delivery + setup. Great work!
આશિષ ધોબી
આશિષ ધોબી
અમારા લગ્ન માટે મંડપ અને ડેકોરેશન એકદમ શાનદાર કર્યું. સમયસર સેટઅપ અને ફિનિશિંગ બહુ સરસ હતું
અજય યાદવ
અજય યાદવ
સાઉન્ડ સિસ્ટમ અને મંડપ બન્ને સર્વિસ લીધી હતી. બધું સરસ રીતે મેનેજ કર્યું.
ગોકુલ પટેલ
ગોકુલ પટેલ
ક્રિષ્ના મંડપ સપ્લાયર્સનું કામ ખૂબ વિશ્વસનીય છે. 19 વર્ષનો અનુભવ ખરેખર દેખાય છે
જિગ્નેશ મકવાણા
જિગ્નેશ મકવાણા
સામગ્રી સ્વચ્છ અને સારી હાલતમાં હતી. ટીમ સમયસર આવીને બધું સેટ કરીને ગઈ.

મંડપ, ડેકોરેશન અને ઇવેન્ટઓમાં ૧૯ વર્ષનો વિશ્વસનીય અનુભવ

Scroll to Top

એપોઈન્ટમેન્ટ બુક કરો

નીચે આપેલ ફોર્મ ભરો, અને અમે ટૂંક સમયમાં આપનો સંપર્ક કરીશું.

સંપર્ક માહિતી
Call Now Button